MJ College Merit List 2024 Bhavnagar
College Name | MJ COLLEGE OF COMMERCE |
---|---|
Post Type | College 1st Merit list |
Course Name | Bachelor of Commerce (BCom) |
State | Gujarat |
Official website | mjccbhavnagar.org/ |
MJ College BCOM SEM 1 Fee Details
Fee Structure | Fees |
---|---|
Regular Fee For Boys | Rs. 1375 /- |
Regular Fee For Girls | Rs. 775 /- |
Sankhyadhik Fee For Boys | Rs. 3375 /- |
Sankhyadhik Fee For Girls | Rs. 3375 /- |
MJCC BCOM MERIT LIST 2024-25
MJCC Bhavnagar BCA Merit List 2024-25
MJ College (MJCC) Document Verification
ફી ભરતા સમયે રજુ કરવાના પ્રમાણપત્રો
દરેક પ્રમાણપત્રોના બે સેટ નીચે આપેલ ક્રમ મુજબ નકલો સ્વપ્રમાણિત કરી જોડવા.
- ઓલાઈન ભરેલ ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા.
- ધોરણ - ૧૨ની માર્કશીટની નકલ.
- પ્રથમ પ્રયત્નનું પ્રમાણપત્રની [First Attempt] નકલ (સ્કુલમાંથી આપેલ).
- સ્કુલ લીવીંગની નકલ.
- આધારકાર્ડની નકલ.
જો ઉમેદવારે અનામત કેટેગરીમાં એડમીશન મેળવ્યું હોય તો નીચે પૈકી લાગુ પડતાં સંબંધિત આધારો જોડવા ફરજીયાત છે.
- SC/ST/SEBC-OBC/EWSનો જાતિનો દાખલો.
- SEBCના ઉમેદવારોનું 01/04/2020 પછીનું નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ.
- સ્ટાફ કેટેગરી હોય તો તેનો દાખલો.
- સ્પોર્ટ્સના પ્રમાણપત્રોની નકલ.
- PEC સર્ટીફીકેટ (ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે).
- સીંગલ ગર્લ ચાઈલ્ડ માટે રૂ.૫૦ના સ્ટેમપ પેપર ઉપર પર સોગંદનામું અને રેશંકાર્ડની નકલ .
- શારીરીક વિકલાંગ PH તથા સૈનિક પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત
કોષ્ટકમાં લાગુ પડતી તારીખ અને સમયે પ્રવેશ માટે વિદ્યાર્થીએ ફરજિયાત ઉપસ્થિત રહેવું.
- નોંધ : ઉપર કોષ્ટકમાં દર્શાવેલ મેરીટ ક્રમાંકમાં આવતા વિદ્યાર્થીઓએ અમારી વેબસાઈટ Radhedigitaleducation.com દ્વારા તમામ અપડેટ કરવામાં આવશે.
- નિયમિત વર્ગોની બપોરની સેશનમાં પ્રવેશ પૂર્ણ થતાં સંખ્યાધિક વર્ગો (સવારની સેશનમાં) ના પ્રવેશ શરૂ કરવામાં આવશે. તે માટે અમારી વેબસાઈટની મુલકાત લેવી.