BA Sem 1 Samaldas Arts College Merit List 2024-25
College Name | Samaldas Arts College |
---|---|
Post Type | College 2nd Merit list |
Course Name | Bachelor of Arts (BA) |
State | Gujarat |
Official website | samaldasartscollege.org |
Shamaldas Arts College 7th Merit list 2024-25
ક્રમ | તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ (Morning Session) Higher Payment | સમય | તારીખ |
---|---|---|---|
૧ | કોલેજની મેરીટ યાદી તમામ ક્રમ | 02:00 PM | 20-07-2024 |
7th Merit List
ક્રમ | તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ (Noon Session) | સમય | તારીખ | વિષય |
---|---|---|---|---|
૧ | કોલેજની મેરીટ યાદી તમામ ક્રમ | 02:00 PM | 20-07-2024 | Economics, English, Gujarati, History, Sociology માજ જુજ સીટ બાકી હોય માત્ર આ વિષયોમાંજ પ્રવેશ મેળવી શકાશે. |
WhatsApp Ma Update melavava Join Group
Self Finance College Fee 3375 ₹
Self Finance College Fee 3375 ₹
Samaldas College Admission Documents List 2024
- ઓફર લેટરની કોપી
- ઓનલાઈન ફોર્મ કોપી
- ધોરણ ૧૦ની માર્કશીટની ઝેરોક્ષ
- ધોરણ ૧૨ની માર્કશીટની ઝેરોક્ષ
- ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનો દાખલો
- આધાર કાર્ડની ઝેરોક્ષ
- પાસપોર્ટ સાઇઝના ૩ ફોટો
- ધો.૧૨ પછી અભ્યાસમાં ગેપ લીધો હોય તો તેનું સોગંદનામુ
- અન્ય જરૂરી પ્રમાણપત્ર
કોલેજનું બીજું મેરીટ લિસ્ટ તા.26/06/2024 પછી અહીં અપડેટ કરવામાં આવશે.
You may want to read this post :
કોષ્ટકમાં લાગુ પડતી તારીખ અને સમયે પ્રવેશ માટે વિદ્યાર્થીએ ફરજિયાત ઉપસ્થિત રહેવું.
- નોંધ : ઉપર કોષ્ટકમાં દર્શાવેલ મેરીટ ક્રમાંકમાં આવતા વિદ્યાર્થીઓએ અમારી વેબસાઈટ Radhedigitaleducation.com દ્વારા તમામ અપડેટ કરવામાં આવશે.
- નિયમિત વર્ગોની બપોરની સેશનમાં પ્રવેશ પૂર્ણ થતાં સંખ્યાધિક વર્ગો (સવારની સેશનમાં) ના પ્રવેશ શરૂ કરવામાં આવશે. તે માટે અમારી વેબસાઈટની મુલાકાત લેવી.