Join Telegram Channel Click here

Samaldas Arts College Admission Schedule

શામળદાસ આર્ટસ કૉલેજમાં બી.એ.સેમ-૧ની પ્રવેશ પ્રક્રિયામાં સંખ્યાધિક વર્ગોમાં ખાલી રહેલ જગ્યાઓ માટે તારીખ- ૩/૯/૨૦૨૧ તથા ૪/૯/૨૦૨૧ નાં રોજ પ્રવેશ કાર્ય હાથ ધરવામાં આવશે. ઈચ્છુક વિદ્યાર્થીઓએ મેરીટ ક્રમાંક, સમય અને તારીખ ચેક કરી પ્રવેશ માટે કૉલેજ પર ઉપસ્થિત રહેવું. ખાલી જગ્યાઓ ભરાઈ જતાં પ્રવેશ પ્રક્રિયા આપોઆપ પૂર્ણ થઇ જશે.

 

    Samaldas Arts College સંખ્યાધિક વર્ગનું (સવારની સેશનનું) બીજું મેરીટ લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ઉપર્યુક્ત કોષ્ટકમાં લાગુ પડતી તારીખ અને સમયે પ્રવેશ માટે વિદ્યાર્થીએ ફરજિયાત ઉપસ્થિત રહેવું.

  • નોંધ : ઉપર કોષ્ટકમાં દર્શાવેલ મેરીટ ક્રમાંકમાં આવતા વિદ્યાર્થીઓએ અમારી વેબસાઈટ Radhedigitaleducatio.com દ્વારા તમામ અપડેટ કરવામાં આવશે.
  • નિયમિત વર્ગોની બપોરની સેશનમાં પ્રવેશ પૂર્ણ થતાં સંખ્યાધિક વર્ગો (સવારની સેશનમાં) ના પ્રવેશ શરૂ કરવામાં આવશે. તે માટે અમારી વેબસાઈટની મુલકાત લેવી.

કોલેજ દ્વારા બહાર પાડેલ First Merit List ડાઉનલોડ કરવા ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

Samaldas Arts College BHAVNAGAR First Merit List

નીચે મુજબના પ્રમાણપત્રો બે નકલમાં લાવવાના રહેશે.

  1. ધોરણ 10 અને 12 પાસની માર્કશીટ / સર્ટિફિકેટ
  2. લિવિંગ સર્ટિફિકેટ
  3. પ્રથમ પ્રયત્ન પ્રમાણપત્ર (First Trial Certificate)
  4. જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  5. દિવ્યાંગ ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  6. સેવાનિવૃત્તિ તથા સેવારત આર્મી કર્મચારીનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  7. EWSનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  8. નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર 1 એપ્રિલ 2019 પછી કરાવેલું હોવું જરૂરી (લાગુ પડે  તો)