Join Telegram Channel Click here

Online Exam Center Change in Hall-Ticket

MKBU Exam Center change in June-july 2021 Exam 

Maharaja Krishnakumar Singhji at Bhavnagar University in the first phase from 7-8 to UG Sem-2 and |  PG Sem-2 as well as B.Ed.  And B.Ed.  (HI) M.C.A.  Sem-1 and 2, MBA.  Sem-1 and 2, L.L.B.  Sem-1 and 2 exams are going to start which  Examinations will be conducted in three sessions in which the first session will be from 9 am to 10.30 am, the second session will be from 12 noon to 1.30 pm as well.  The third session will be from 9 am to 8.30 am.  These exams are to be taken at 12 M3 centers in the city and 12 in rural areas.  In the examination which will be held from 7-8 to 13-8, the student will have to wear a mask compulsorily.  Adequate arrangements have been made for sanitation by the examination centers and seating arrangements will be made in the examination in such a way that social distance is maintained.  Thus in the situation of Corona, every effort is made to conduct the examination in an ideal condition like the examinations taken earlier by the university.  Has been done by.  All the information related to the exam has been posted on the university's website.

Applications for the students who want to change the examination center will have to fill up the form for changing the center through online application on the website of the university till 12 o'clock in the night of 28th.  No.  The application for center change given by the student will be arranged only if the seat is vacant at that center otherwise the examination will have to be given at the center given earlier.

Exam center change Last date : 28-06-2021

Exam center change Form :- Click here

મહારાજા  કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા.૫-૭ થી પ્રથમ તબક્કામાં યુજી સેમ -૬ અને | પીજી સેમ -૪ તેમજ બી.એડ. અને બી.એડ. ( એચ.આઈ. ) એમ.સી.એ. સેમ -૧ અને ૪ , એમ.બી.એ. સેમ -૧ અને ૪ , એલ.એલ.બી. સેમ -૧ અને ૬ ની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે જે | પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવામાં લેવા આવશે જેમાં પ્રથમ સેશન સવારે ૯ થી ૧૦.૩૦ દરમિયાન , બીજુ સેશન ૧૨ થી ૧.૩૦ વાગ્યા સુધીનું રહેશે તેમજ | ત્રીજુ સેશન ૩ કલાકથી ૪.૩૦ સુધી રહેશે. આ પરીક્ષાઓ શહેરના ૧૨ અને ગ્રામ્યના ૧૪ એમ ૨૬ સેન્ટર પર પરીક્ષા લેવાનાર છે. તા.૫-૭ થી તા.૧૩-૭ સુધી ચાલનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો દ્વારા સેનેટાઇઝેશનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એ રીતે પરીક્ષામાં બેઠક વ્યવસ્થા રહેશે. આમ કોરોનાની પરિસ્થિતિમાં યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલ પરીક્ષાઓની જેમ આદર્શ સ્થિતિમાં પરીક્ષા યોજાય એનો પુરો પ્રયાસ યુનિ. દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષા સબંધીત સમગ્ર માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર ચેન્જ કરવું હોય તેના માટે અરજીઓ તા.૨૮ ના રાત્રિના ૧૨ કલાક સુધી એમ ગુણ દિવસ દરમિયાન યુનિવર્સિટીની વેબસાઇટ પર જ ઓનલાઇન એપ્લીકેશન દ્વારા સેન્ટર ચેન્જ કરવા માટે ફોર્મ ભરવાના રહેશે જેની વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવી ત્યારબાદ કરવામાં આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીએ આપેલ સેન્ટર ચેન્જની અરજી જો જે તે સેન્ટર પર સીટ ખાલી હશે તો જ વ્યવસ્થા કરી આપવામાં આવશે અન્યથા અગાઉ આપેલ સેન્ટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

પરીક્ષા સેન્ટર ચેન્જ કરવા Click here પર ક્લિક કરો. :- Click here


Post a Comment