Join Telegram Channel Click here
Posts

BCOM SEM 6 Re-Assessment MKBUNews

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં માર્ચ - એપ્રિલ -૨૦૨૨ માં લેવાયેલ બી.કોમ . સેમેસ્ટર -૬ પરિક્ષાના બિઝેનેસ કોમ્યુનિકેશન ( કોડ નં .૨૧૮૧૧ ) , એકાટન્સી ( કોડ નં , ૨૧૮૧૩ ) , મેનેજરીયલ ઈકોનોમિકસ ( કોડ નં .૨૨૧૮૬ ) અને બિઝનેસ સ્ટેટીક્સ ( કોડ નં .૨૧૮૧૪ ) વિષયમાં ફેઈલ જાહેર થયેલ વિદ્યાર્થીઓને , વિદ્યાર્થી પ્રતિનિધીઓની રજુઆત તેમજ વિદ્યાર્થીના વિશાળ હિત ખાતર માન , કાર્યકારી કુલપતિશ્રી ડૉ . એમ . એમ . ત્રિવેદી દ્વારા વિનામૂલ્યે ખાસ મૂલ્યાંકન માટેની તક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે . આ માટે ફેઈલ થયેલ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત દર્શાવેલ વિષયના મૂલ્યાંકન માટે કોલેજ મારફત તા.૧૩ જૂન , ૨૦૨૨ ના રોજ ૦૪:૦૦ વાગ્યા સુધીમાં નિયત ફોર્મેટ મુજબ અરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે આ માટેનું નિયત ફોર્મેટ યુનિવર્સિટી દ્વારા કોલેજોને મોકલી આપવામાં આવેલ છે.


Click here to Download Format

Post a Comment