Join Telegram Channel Click here

MJ College Bhavnagar Merit List 2021 (MJCC) Merit List

એમ.જે. કોલેજની બી.કોમ. સેમેસ્ટર-1ની પ્રવેશ પ્રક્રીયા અંતર્ગત આગામી તા.31/08/2021ના રોજ યુનિવર્સિટીએ રજા જાહેર કરેલ હોવાથી પ્રવેશ કાર્યવાહી તા.01/09/2021ના રોજ નિર્ધારિત કાર્યક્રમ મુજબ શરૂ થશે.

બી.કોમ. સેમેસ્ટર-1, ગુજરાતી માધ્યમ સંખ્યાધિક વર્ગની જે-તે કેટેગરીની ખાલી સીટો પર મેરિટના ધોરણે જ સંબંધિત કેટેગરીમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કાર્યક્રમમાં દર્શાવ્યા મુજબના મેરીટ ક્રમાંકના વિદ્યાર્થીઓએ તા.01-02 સપ્ટેમ્બર 2021ને બુધવારે અને ગુરુવારે તેમને આપવામાં આવેલા રિપોર્ટિંગ સમયે અચૂક હાજર રહેવું. તેમજ અંગ્રેજી માધ્યમની ખાલી સીટો પર સંબંધિત કેટેગરીમાં જ મેરિટના ધોરણે પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કાર્યક્રમમાં દર્શાવ્યા મુજબના મેરીટ ક્રમાંકના વિધ્યાર્થીઓએ તા.02/09/2021ને ગુરુવારે તેમને આપવામાં આવેલા રિપોર્ટિંગ સમય બપોરે 2 કલાકે અચૂક હાજર રહેવું. બાકી રહેલી સીટો પર બીજી મેરીટ યાદી મુજબનો પ્રવેશ કાર્યક્રમ તા.31/08/2021ના રોજ અમારી વેબસાઈટમાં https://www.radhedigitaleducation.com પર પ્રસિદ્ધ થશે.

BCOM AVAILABLE SEAT :- 331

MJ College of Commerce (MJCC) About

About : It was established in 1949. The College offers under graduate Courses in commerce. It is affiliated and constituent college of Bhavnagar University.The College was established to provide the higher education in this particular area. The aim of the Institute is to provide ideal environment to develop mental, Physical, social and spiritual level of students. The college is well equipped with all modern facilities.

MJ College of Commerce (MJCC) Course Details 

Subjects (Core Elective & Specialization)

Fee Structure:

Regular Fee 
  • For Boys : Rs. 1375/-
  • For Girls : Rs. 775/-
Sankhyadhik Fee
  • For Boys : Rs. 3375/-
  • For Girls : Rs. 3375/-

Collge Address (ફી ભરવા માટેનું સ્થળ)

  • સ્વામી વિવેકાનંદ હોલ, એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર.

MJ College (MJCC) Document Verification 

ફી ભરતા સમયે રજુ કરવાના પ્રમાણપત્રો 

દરેક પ્રમાણપત્રોના બે સેટ નીચે આપેલ ક્રમ મુજબ નકલો સ્વપ્રમાણિત કરી જોડવા.

  1. ઓલાઈન ભરેલ ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા.
  2. ધોરણ - ૧૨ની માર્કશીટની નકલ.
  3.  પ્રથમ પ્રયત્નનું પ્રમાણપત્રની [First Attempt] નકલ  (સ્કુલમાંથી આપેલ).
  4. સ્કુલ લીવીંગની નકલ.
  5. આધારકાર્ડની નકલ.

જો ઉમેદવારે અનામત કેટેગરીમાં એડમીશન મેળવ્યું હોય તો નીચે પૈકી લાગુ પડતાં સંબંધિત આધારો જોડવા ફરજીયાત છે.

  1. SC/ST/SEBC-OBC/EWSનો જાતિનો દાખલો.
  2. SEBCના ઉમેદવારોનું 01/04/2019 પછીનું નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ.
  3. સ્ટાફ કેટેગરી હોય તો તેનો દાખલો.
  4. સ્પોર્ટ્સના પ્રમાણપત્રોની નકલ.
  5. PEC સર્ટીફીકેટ (ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે).
  6. સીંગલ ગર્લ ચાઈલ્ડ માટે રૂ.૫૦ના સ્ટેમપ પેપર ઉપર પર સોગંદનામું અને રેશંકાર્ડની નકલ .
  7. શારીરીક વિકલાંગ PH તથા સૈનિક પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત

MJ College of Commerce Merit List Details

MJ College Commerce Bhavnagar Merit List 2021 (MJCC)

MJCC BHAVNAGAR 2ND MERIT LIST

ખાસ સુચના : પ્રવેશ માન્ય કરાવવા માટે ઉમેદવારે રજુ કરેલ પુરાવાની ચકાસણી દરમ્યાન કે ભવિષ્યમાં રી-ચેક કરતાં પ્રવેશ સમિતિ અથવા કોલેજ દ્વારા ઉમેદવારે જમા કરાવેલ આ પ્રમાણપત્રો અપ્રમાણીત કે ખોટું જણાશે તો ઉમેદવારનો પ્રવેશ જે-તે સેમેસ્ટર માંથી તાત્કાલિક રદ થશે અને પ્રવેશ યથાવત રહેશે નહિ જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.