Donate Pdf Materials
નમસ્તે મિત્રો,
આપની પાસે કોઈ તેવા પ્રકારનું material હોય કે જે વિદ્યાર્થીને ઉપયોગી થાય એમ હોય તો આપ તે વિદ્યાર્થીને પહોચાડવા માંગતા હોય તો આપ અમારી Donate Materials દ્વારા અમને જાણ કરી શકો છો અને અમે આ material અમારી વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીને જરૂર પહોચાડવામાં મદદ કરીશું.
તમારી પાસે રહેલી Materialsની Pdf અમારી સાથે Share કરો, જેથી બીજા વિદ્યાર્થીમિત્રો પણ તે Materialsને મેળવી વાંચી શકે. અમારી સાથે Materials share કરવા માટે તમે અમને 2 પ્રકારે મોકલી શકો છો. જેમાં,
1. Google formsના ફોર્મમાં Pdf અપલોડ કરવાની રહેશે.
2. Whatsapp દ્વારા અમારી સાથે share કરો.
Google Form Link : Send Pdf Materials
Whatsapp :- Send Materials Pdf
3. અમારા Telegramની I'Dમાં અમને Share કરો. Search on Telegram @radhesir and Send Materials Pdf.